ફિલ્મની રિલીઝની તારીખ બદલવા માટે કોઈઅે દબાણ નથી અાપ્યુ: કંગના રનોટ

11 January 2019 03:17 PM
Entertainment
  • ફિલ્મની રિલીઝની તારીખ બદલવા માટે કોઈઅે દબાણ નથી અાપ્યુ:  કંગના રનોટ

Advertisement

કંગના રનોટે જણાવ્યુ છે કે 'મણિકણિૅકા: ધ કવીન અોફ ઝાંસી'ની રિલીઝની તારીખ બદલવા માટે તેમને કોઈઅે દબાણ નથી અાપ્યંુ. 'ઠાકરે' રપ જાન્યુઅારીઅે રિલીઝ થઈ રહી છે. 'ઠાકરે' સાથે 'વાય ચીટ ઇન્ડિયા' રિલીઝ થવાની હતી, પરંતુ ઈમરાન હાશ્મી અભિનીત 'વાય ચીટ ઈન્ડિયા'ના ફિલ્મમેકસૅે ફિલ્મને ૧૮ જાન્યુઅારીઅે રિલીઝ કરવાનો નિણૅય લીધો છે. 'મણિકણિૅકા : ધ કવીન અોફ ઝાંસી'ને પણ રિલીઝની તારીખ બદલવા માટે કોઈ જાતનંુ પ્રેશર અાપવામાં અાવી રહયંુ છે અે સવાલનો જવાબ અાપતાં કંગનાઅે કહયંુ હતું કે 'અમને કોઈના તરફથી કોઈપણ પ્રકારનું દબાણ નથી અાપવામાં અાવ્યંુ. અેથી અમે ખુશ છીઅે કે રિપબ્લિક ડેના વીકરુઅેન્ડ વખતે અમારી ફિલ્મ રિલીઝ થઈ રહી છે. મારા મતે બન્ને ફિલ્મો સાથે અેક જ દિવસે રિલીઝ થઈ શકે છે. અમારા પર કોઈ દબાણ પણ નથી નાખી રહયંુ. અેથી અેમ કહેવું અયોગ્ય છે કે અમને કોઈ પ્રેશર અાપી રહયું છે.' 'મણિકણિૅકા : ધ કવીન અોફ ઝાંસી'ને મોટી ફિલ્મ જણાવતાં કંગનાઅે કહયંુ હતું કે 'હંુ અા મોટી ફિલ્મનો ખૂબ નાનકડો ભાગ છું. અત્યાર સુધી મેં નાની ફિલ્મોમાં કામ કયુૅં હતંુ. પરંતુ અા મારી સૌથી મોટી ફિલ્મ છે. ફિલ્મના બજેટ કે અેની સ્ટોરીના કારણે નહીં, અા અેટલા માટે મોટી ફિલ્મ છે કારણ કે ફિલ્મમાં ઉમદા કલાકારો સાથે કામ કરવાની મને તક મળી છે.' અા ફિલ્મને શંકર, અેહસાન, લોયે મ્યુઝિક અાપ્યંુ છે. તેમની પ્રશંસા કરતા કંગનાઅે કહયંુ હતંુ કે 'મેં પહેલી વાર શંકર, અેહસાન, લોય સાથે કામ કયુૅં છે. તેમણે અા ફિલ્મ માટે જે પ્રકારે કામ કયુૅં છે અેને શબ્દોમાં વણૅવી ન શકાય. ફિલ્મમાં ૭રુ૮ ગીતો છે અને દરેક ગીત અેકબીજાથી ચડિયાતું છે. અમને અે સમજમાં નહોતંુ અાવતંુ કે પહેલાં કયુૅં ગીત રિલીઝ કરવામંા અાવે. મારા મતે દશૅકો જયારે પૂરંુ અાલ્બમ સાંભળશે ત્યારે તેમને અદભુત અનુભવ થશે.'


Advertisement