મોરબીનાં પીપળી ગામે અજાણ્યા વાહન હડફેટે અેકિટવા ચાલકનું મોત

11 January 2019 02:22 PM
Morbi

વાંકાનેરમાં વિપ્ર અાધેડ અને ચરાડવામાં દલવાડી યુવાનના મોત હળવદ રુ ટંકારામાં રેડ કીર અેલસીબીઅે દેશીદારૂનો જથ્થો પકડયો

Advertisement

(જીજ્ઞેશ ભટ્ટ દ્રારા) મોરબી તા. ૧૧ મોરબીના પીપળી ગામે ગત મોડી રાત્રીના દશેક વાગ્યાના અરસામાં સજાૅયેલ વાહન અકસ્માતના બનાવમાં ઘટના સ્થળે જ કોળી યુવાનનુ મોત નિપજેલ છે. અકસ્માત સજીૅને ભાગી છુટેલા અજાણ્યા વાહનના ચાલક વિરૂઘ્ધ ગુનો નોંધાવાતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. મોરબી સીટી અે ડિવિઝન પોલીસ મથકની સામેના કબીર ટેકરી શેરી નંબરરુર માં રહેતો વિજય ભગવાનજીભાઈ અગેચાણીયા (ઉ. રપ) નામનો કોળી યુવાન ગતરાત્રીના દશેક વાગ્યાન ાઅરસામાં અેકટીવા લઈને જેતપર રોડ ઉપરના પીપળી ગામોથી મોરબી તરફ અાવી રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે અેકટીવાને હડફેટે લેતા વિજય કોળીને માથા તથા હાથેરુપગે જીવલેણ ઈજાઅો થતા ઘટના સ્થળે જ વિજય કોળીનુ મોત નિપજયુ હતુ. મૃતદેહ પીઅેમ અથેૅ અત્રેની સિવિલે ખસેડાતા તાલુકા પોલીસને જાણ કરાઈ હતી. બનાવ અંગે મૃતક વિજયના કાકા અરવિદ લાભુ કોળી (ઉ. ૩પ) રહે. કબીર ટેકરી મોરબીઅે મોરબી તાલુકા પોલીસમાં અજાણ્યા વાહન ચાલક વિરૂઘ્ધ ગુનો નોંધાવતા મહિલા પીઅેસઅાઈ અે.વી. ગોંડલીયાઅે તપાસ હાથ ધરી છે. અાધેડરુયુવાનના મોત વાંકાનેર ભાટીયા સોસાયટીમાં રહેતા રાજગોર બ્રાહ્મણ અેવા પ્રભુ કાનજી મઢવી (ઉ. પપ)નું મોત નિપજેલ છે. તો હળવદના ચરાડવા ગામે રહેતા રમેશ અંબારામ હીયલ (ઉ. ૪પ) નામના સતવારા (દલવાડી) યુવાનનું હાટૅ અેટેકથી મોત નિપજેલ હોય પોલીસે નોંધ કરી ધોરણસરની કાયૅવાહી હાથ ધરી છે. સરાયારુટીકરમાં દારૂ પકડાયો ટંકારાના સરાયા ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા ઈમ્તીયાઝ અબ્દુલ જેસાણી જાતે સંધી (ઉ. ર૭)ને ત્યાં અેલસીબી સ્ટાફે રેડ કરતા ત્યાંથી ૧૭૮ લીટર દેશી દારૂ મળી અાવતા ઈમ્તીયાઝની અટકાયત કરી ટંકારા પોલીસને સોંપાયો હતો જેમાં ફરીદાબેન જયંતિ ચૌહાણ રહે. ચિરોડા તા. ચોટીલાનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરાયેલ છે. તો હળવદના ટીકરથી માનગઢ જવાના રસ્તે નવઘણ ભરવાડના તબેલા પાછળ નદીના પટમાંથી અેલસીબી સ્ટાફે ૧૧ બેરલોમાં ભરેલ રર૦૦ લીટર દેશીદારૂ બનાવવાનો અાથો તથા અેક કેરબામાં ૪૦ લીટર દેશીદારૂ તેમજ ત્રણ બાચકામાં ભરેલ ૭૮ લીટર દેશીદારૂ મળી કુલ રૂા ૬૭૬૦ સાથે માનગઢ તા. હળવદના દશરથ વાલજી કોળી (ઉ. ૪પ)ને પકડી હળવદ પોલીસ હવાલે કયોૅ હતો અને ધુળા વશરામ કોળી રહે. મીયાણી તા. હળવદનુ નામ ખુલતા તેની પણ શોધખોળ હાથ ધરાયેલ છે.


Advertisement