ગોંડલના અક્ષર મંદિર પુ. પ્રમુખસ્વામી મહારાજના દીક્ષા દિનની ઉજવણી

11 January 2019 01:08 PM
Gondal
  • ગોંડલના અક્ષર મંદિર પુ. પ્રમુખસ્વામી મહારાજના દીક્ષા દિનની ઉજવણી
  • ગોંડલના અક્ષર મંદિર પુ. પ્રમુખસ્વામી મહારાજના દીક્ષા દિનની ઉજવણી
  • ગોંડલના અક્ષર મંદિર પુ. પ્રમુખસ્વામી મહારાજના દીક્ષા દિનની ઉજવણી

Advertisement

ગોંડલ: વિશ્ર્વ વિખ્યાત ગોંડલના અક્ષર મંદિરે પૂ. પ્રમુખસ્વામી મહારાજને ૭૯ વષૅ પહેલા તારીખ ૧૦/૧/૧૯૪૦ના ગુરુ શાસ્ત્રીજી મહારાજે અક્ષરદેરીમાં ભાગવતી દિક્ષા અાપી હતી. તેની સ્મૃતિમા સદગુરૂ પૂ. ત્યાગવલ્લભ સ્વામીની હાજરીમાં અક્ષરદેરીમાં જ સવારે પાંચ વાગ્યે ભવ્ય મહાપુજા કરી પ્રમુખસ્વામી મહારાજની દીક્ષાતિથિની ઉજવણી કરવામાં અાવી હતી. જેમા શહેરના મહાનુભાવો અને બહોળી સંખ્યામાં હરિભકતો મહાપૂજામા જોડાયા હતા. (તસવીર: પીન્ટુ ભોજાણી, ગોંડલ)

Advertisement