ગોંડલમાં શ્રીમદ ભાગવત સપ્તાહ

11 January 2019 01:02 PM
Gondal
Advertisement

ગોંડલ: ગોંડલના સુખનાથનગરમાં સુખનાથ મહાદેવ મંદિરના લાભાથૅે સુખનાથનગર મહિલા સત્સંગ મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનંુ અાયોજન કરવામાં અાવેલ છે. ભાગવત અાચાયૅ દ્વારા વ્યાસપીઠ પર બિરાજી સંગીતમય શૈલીમાં કથાનંુ રસપાન કરાવવામાં અાવી રહયુ છે કથા શ્રાવણ કરવા શહેર તાલુકામાંથી બહોળી સંખ્યામા લોકો અાવી રહયા છે અા તકે ગોંડલ નગરપાલિકાના પુવૅ પ્રમુખ મનીષાબેન સાવલિયા શાલ અોઢાડી મહિલા મંડળ દ્વારા સન્માન કરવામાં અાવ્યંુ હતંુ.


Advertisement