ઉપલેટામાં ભા.જ.પ.ના નગર સેવકે ૩પ૦ પરિવારોને અાયુષ્યમાન કાડૅ કઢાવી અાપ્યા

11 January 2019 01:01 PM
Dhoraji
  • ઉપલેટામાં ભા.જ.પ.ના નગર સેવકે ૩પ૦ પરિવારોને અાયુષ્યમાન કાડૅ કઢાવી અાપ્યા

Advertisement

ઉપલેટા તા. ૧૧ છેલ્લા ૪૦ થી વધુ વષર્થી સતત નગરપાલીકામાં ચુટાતા ક્ષત્રીય સમાજના પ્રમુખ અને નગરપાલીકામાં પ્રમુખ ઉપપ્રમુખ સહીતના હોદા ઉપર રહી લોકોની જરૂરી સેવાઅોની કામગીરી કરી ખુબ જ સાચા લોક સેવકન અન્ય માટે પે્રરણારૂ અેવા રણુભા નવલસંગ જાડેજા અે વડાપ્રધાન અાયુષ્યમાન યોજના અંતગૅત વોડૅ નં. ૩ ના ૩પ૦ થી વધુ ગરીબ અને જરૂરીયાતમંદ પરિવારોને સ્વ ખચૅ કાઢે અપાવી પે્રરણાદાયી કાયૅ કરેલ છે જેને વોડૅના દરેક લોકોઅે અાવકારેલ છે અા કાયૅક્રમમાં જયેશભાઈ ત્રિવેદી, મહાવીરસિંહ વાળા, શિક્ષણ સમીતીના સદસ્ય ચંદ્રપાલસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા સહીતના હાજર રહ્યા હતા. (તસ્વીર અને અહેવાલ : જગદીશ રાઠોડ, ઉપલેટા)


Advertisement