ઉના પરશુરામ યુવા સંસ્થાન દ્વારા સ્નેહ મિલન તથા રૂદ્રાભિષેક કાયૅક્રમ યોજાયો

11 January 2019 12:59 PM
Junagadh
  • ઉના પરશુરામ યુવા સંસ્થાન દ્વારા સ્નેહ મિલન તથા રૂદ્રાભિષેક કાયૅક્રમ યોજાયો

Advertisement

ઉના પરશુરામ યુવા સંસ્થાન દ્વારા કમૅકાંડ ભૂદેવ વિપ્રગણ સ્નેહ મિલન સમારંભ સાથે રૂદ્રાભિષેક અને મહાપ્રસાદનું બ્રહ્મસમાજની વાડીમાં અાયોજન કરવામાં અાવેલ હતું. જેમાં બ્રહ્મસમાજના લોકો મોટી સંખ્યામાં અેકત્રીત થયા હતા. અને વિધીવત કાયૅક્રમ કરવામાં અાવેલ અને બપોરના મહાપ્રસાદનો લાભ લીધો હતો. પ્રસાદીના દાતા ઉમિયાશંકર જાની તેમજ હસમુખલાલ ભટૃ દ્વારા કરેલ હતું.


Advertisement