સાવરકુડલા: સહજાનંદ વિધાલયમાં અારોગ્ય તપાસ કાયૅક્રમ યોજાયો

11 January 2019 12:53 PM
Amreli
  • સાવરકુડલા: સહજાનંદ વિધાલયમાં અારોગ્ય તપાસ કાયૅક્રમ યોજાયો

Advertisement

સહજાનંદ વિધાલય જેસર રોડ ગુરૂકુળમાં શાળા અારોગ્ય તપાસ કાયૅક્રમનંુ ભવ્યાતિભવ્ય દિપપ્રાગટય જાગૃત ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત દ્વારા કરવામાં અાવ્યંુ તેમજ તેમની સાથે શહેરના જાગૃત મહાનુભાવો હસુભાઈ સુચડ, રમેશભાઈ જયાણી, રાજુભાઈ સુતરીયા તેમજ અારોગ્ય વિભાગના ડો. બુખારી, ડો. સમીરભાઈ સવટ ઉપસ્થિત રહયા હતા. શાળાના અાચાયૅ ગીરીશભાઈ વ્યાસ દ્વારા સ્વાગત પ્રવચન તેમજ શાળાના વિધાથીૅઅો દ્વારા પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરાયુ હતંુ.


Advertisement