રાણપુર તાલુકાના વેજલકા ગામના ૧૩૪ નંબરનુ રેલ્વે ફાટક ચાલુ રાખવા માંગ

11 January 2019 12:51 PM
Botad

બોટાદ-અમદાવાદ રેલ્વે લાઈનની કામગીરી ચાલી રહી છે ત્યારે

Advertisement

(દિનેશ બગડીયા) બોટાદ તા.૧૧ બોટાદથી અમદાવાદ રેલ્વે લાઈન નમાઈ રહી છે અને જયારે સરકારની વિકાસની વાત કરી રહે છે ત્યારે રાણપુર તાલુકાનંુ વેજલકા ગામને તાલુકા અને જિલ્લાથી જુદુ પાડી દીવાની રેલ્વેની નીતીને ગ્રામજનોઅે વખોડી કાઢી છે વેજલકા ગામનો વષોૅથી ૧૩૪ નંબર દ્વારકાને રસ્તો ચાલુ છે. હાલમાં પણ ચાલુ છે રસ્તો પહોળો છે જે અા અેક જ હોવા રસ્તો છે કે સામસામ વાહનો પ્રસાર થઈ શકે છે અેવા. અા રસ્તાને રેલ્વે દ્વારા કરવામા અાવી રહયો છે અાની પસર ખેડુતો પણ અાથીૅક નુકશાન જાય છે અા ફારક નહી મુકવામા અાવે તો અા વિસ્તારની ખેતી ઉપર જાણ માડી પસર થાય અેમ છે તેમજ પીપલ, ઉચડી, પહરવા, સુદરીયાણા, વટાનિયા, ખોડીયા, રાણપુર, જાળિખા, ગોળવટા, પાટણકી, રાણપટી રોજીદ , પોલાટપુર, ભિમડાદ, વગેરે ગામમાં જવા અાવવા માટે અા ૧૩૪ નંબર ફારક વાળો રસ્તાના ઉપયોગ થઈ રહયો છે તેમજ અા રસ્તો અમદાવાદ, ભાવનગર હાઈવે સાથે જોડાયેલ છે. અા રસ્તો રેલ્વે દ્વારા બંધ કરવાનો નિણૅય છે તેને ચાલુ રાખી ૧૩૪ નબર ફારક છે તે મુકી ચાલુ રાખવા સમસ્ત ગામની માગ છે અને રજુઅાત શાસદ, ધારાસભ્યની પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ, રાજયપાલ, રેલ્વે મંત્રી, વાહન વ્યવહાર મંત્રી સહિત રેલ્વે તંત્રમાં જાણ કરવામાં અાવી છે.


Advertisement