નદીમાંથી ખનીજ ચોરી કરતો અેક શખ્સ ઝબ્બે: ટ્રેકટર પણ કબ્જે કરાયંુ

11 January 2019 12:26 PM
Amreli

લીલાયાના કતાણા ગામની સ્કીમમાં

Advertisement

અમરેલી તા.૧૧ લીલીયા તાલુકાના કતાણી ગામે રહેતા અને ડ્રાયલીંગનો ધંધો કરતા બિજલભાઈ ભીખભાઈ દુદાસણા નામના ૪૦ વષીૅય યુવક ગઈકાલે સાંજના સમયે કતાણા ગામની સીમમા અાવેલ ખારી નદીમાંથી વગર લીઝે અને પાસ પરમીટે ગેરકાયદેસર રીતે રેતી ભરીને નિકળતા લીલીયા પોલીસે તેમને સાકાળા ટ્રેકટરના સાધતિક કાગળો માંગતા કોઈ કાગળ નહી મળી અાવતા પોલીસે ટ્રેકટર નં. જીજે ૧૧ અેમ ૩૧૮૮ સહીત તેમની અટક કરી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હતી.


Advertisement