જસદણ પંથકમાં રજકાનું વાવેતર

11 January 2019 12:14 PM
Jasdan
  • જસદણ પંથકમાં રજકાનું વાવેતર

Advertisement

જસદણ પંથકમાં પાણી ન હોવાને કારણે શીયાળુ રવીપાક કયાય નથી. પણ પોતાના ઢોર ઢાંખર ભુખ્યા ન રહે તે માટે ટુંકી જમીન અને અોછા પાણીવાળી વાડીવાળાઅોઅે રજકાનું વાવેતર કયુૅ છે.


Advertisement