જસદણમાં વાહનોની સલામતી માટે અનોખો પ્રયોગ

11 January 2019 12:13 PM
Jasdan
  • જસદણમાં વાહનોની સલામતી માટે અનોખો પ્રયોગ

Advertisement

જસદણમાં શ્ર્વાનોની સંખ્યામાં ઘરખમ વધારો થઈ રહ્યો છે. શહેરના કેટલાંક વિસ્તારોમાં શ્ર્વાન પોતાના મકાનમાં ન અાવે. તે માટે લાલરંગની પાણીની પારદશૅક બોટલ ઘણા સમયથી રાખે છે. પણ હવે શ્ર્વાનો વાહનોને નુકશાન ન કરે તે માટે કારની માથે અને કાચ પાસે બે લાલ રંગના શીશા મુકી વાહનમાલિકોઅે અા નવતર પ્રયોગ હાથ ધયોૅ છે. (તસ્વીર : હિતેષ ગોસાઈ)


Advertisement