શ્રી સોમનાથ મંદિર ખાતે ધનુમાૅસ નિમીતે વિશેષ મનોરથ

11 January 2019 12:02 PM
Veraval
  • શ્રી સોમનાથ મંદિર ખાતે ધનુમાૅસ નિમીતે વિશેષ મનોરથ
  • શ્રી સોમનાથ મંદિર ખાતે ધનુમાૅસ નિમીતે વિશેષ મનોરથ

Advertisement

સોમનાથ મંદિર ખાતે ધનુમાૅસ નિમીતે સવારે ૪ કલાકે મંદિર ખોલવામાં અાવેલ સવારે મહાપૂજા તથા તિથૅ પૂરોહિતો દ્વારા તૈયાર કરવામાં અાવેલ મહાનૈવેય અપૅણ કરવામાં અાવેલ હતો. સવારે પ.૩૦ કલાકે વિશેષ અારતી કરવામાં અાવેલ જેનો લ્હાવો લઈ સવૅ ભકતો ધન્ય થયા હતા. (તસવીર: દેવાભાઈ રાઠોડરુ પ્રભાસપાટણ)


Advertisement