સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડી ગાયબ

11 January 2019 11:43 AM
Rajkot Gujarat

નલીયામાં ૧ર.૮, ભૂજ ૧૬, રાજકોટ ૧૩ ડીગ્રી

Advertisement

રાજકોટ, તા. ૧૧ સૌરાષ્ટ્રરુકચ્છમાં સંક્રાંતિ પૂવેૅ અાજે ફરી ઠંડી ઘટી ગઈ હતી. અાજે નલીયામાં ૧ર.૮, ભુજમાં ૧૬, રાજકોટ ૧૩, ભાવનગરમાં ૧ર અને અમરેલીમાં ૧૧.૭ ડીગ્રી ન્યુનતમ તાપમાન નોંધાવ્યું હતું. ઉતરનાં ઠંડા પવનોનું જોર રાજયનાં મોટાભાગનાં શહેરોનાં તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં ઘટાડો થયો છે. તેમજ અાગામી બેરુત્રણ દિવસો દરમિયાન ઠંડીનું જોર ઘટવાની શકયતા છે.


Advertisement