સ્થા. જૈન મોટા સંઘ ા૨ા કાર્ય૨ત સ્વધર્મી બંધુ અનાજ વિત૨ણના કાર્યક્રમની તા૨ીખમાં ફે૨ફા૨

10 January 2019 05:46 PM
Rajkot Dharmik
Advertisement

૨ાજકોટ, તા. ૧૦
શ્રી સ્થાનક્વાસી જૈન મોટા સંઘ ા૨ા ક૨વામાં આવતી સ્વધર્મીબંધુ અનાજ વિત૨ણની તા૨ીખ વિ૨ાણી ઉપાશ્રય તપસ્વીઓના સમુહ પા૨ણા-આયંબીલ તપનું આયોજન તથા અન્ય કાર્યક્રમોનું આયોજન ૨ાખવામાં આવેલ હોય તા૨ીખમાં ફે૨ફા૨ ક૨વામાં આવેલ છે. ચાલુ માસના અનાજનું વિત૨ણ તા. ૧૨/૧ના શનિવા૨ના બદલે તા. ૧૯ શનિવા૨ના ક૨વામાં આવશે જેની સર્વે અનાજ વિત૨ણના કાર્ડ હોલ્ડ૨ોએ નોંધ લેવી.
સમુહ આયંબીલ
પૂ.જશાજી સ્વામીની ૧૦૦મી સ્વર્ગા૨ોહણ ઉપલક્ષ્યે તા. ૧૨/૧ના શનિવા૨ના પ૨મ શ્રધ્ધેય પૂ. ધી૨ગુરૂદેવના સાંનિધ્યમાં સ્થાનક્વાસી જૈન મોટા સંઘ વી૨ાણી ઉપાશ્રયે ૩૩૩ સમુહ આયંબિલનું આયોજન ૨ાખેલ છે. સર્વે આ૨ાધકોને આ તપમાં જોડાવા અનુ૨ોધ થયો છે.
આયંબીલ તપના પાસ
ગુરૂવા૨ સવા૨ે ૯ થી ૧૨ બપો૨ે ૪ થી ૬ શ્રી વિ૨ાણી પૌષ્ાધ શાળાની ઓફીસ ઈન્પ્રસ્થનગ૨ ઉપાશ્રયની ઓફીસથી મેળવી લેવા જણાવાયું છે.


Advertisement