ઓસ્ટ્રેલિયા વનડે તથા ન્યુઝીલેન્ડ માટેની ભારતની ટીમ જાહેર

08 January 2019 02:44 PM
Sports
  • ઓસ્ટ્રેલિયા વનડે તથા ન્યુઝીલેન્ડ માટેની ભારતની ટીમ જાહેર

Advertisement

નવી દિલ્હી તા.8
ઓસ્ટ્રેલિયા સામેના વનડે તથા ન્યુઝીલેન્ડ પ્રવાસ માટેની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મોહમ્મદ શીરાજને ટીમમાં સમાવાયો છે. જયારે સિદ્ધાર્થ કૌલને પણ ન્યુઝીલેન્ડ સામેના ત્રણ ટી20માં ટીમમાં સમાવાયો છે. ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટમેચમાં જબરદસ્ત પ્રદર્શન કરનાર જસપ્રીત બુમરાહને આરામ અપાયો છે.
તા.12 જાન્યુ.થી ઓસ્ટ્રેલિયા સામે વનડે સીરીઝ ચાલુ થનાર છે. જયારે તા.23 જાન્યુ.થી ન્યુઝીલેન્ડ સામે પાંચ વનડેની શ્રેણી રમાનાર છે.


Advertisement