શ્રી સોમનાથ મહાદેવને કેરળનાં ચેન્ડામેલમ પારંપારિક વાધથી સમુદ્ર દ્વારા સુર અારાધના

07 January 2019 04:30 PM
Veraval Saurashtra
  • શ્રી સોમનાથ મહાદેવને કેરળનાં ચેન્ડામેલમ પારંપારિક વાધથી સમુદ્ર દ્વારા સુર અારાધના

Advertisement

વેરાવળથી શ્રી અયપ્પા મંદિર વાષિૅક પૂજા નિમિતે કેરાળાથી સૌપૅિણૅકા કલાક્ષેત્રમાં મુરલીધરન તથા ટીમ અાવેલ જે ગ્રુપ દ્વારા શ્રી સોમનાથ મંદિર નૃત્યમંડપ ખાતે ચેન્ડામેલમ જે કેરાળાનું પારંપારિક વાધ છે. અા પારંપારિક વાધથી શ્રી સોમનાથ મહાદેવને સુરઅભિષેક કરેલ હતો. અા કાયૅક્રમનો લ્હાવો ઉપસ્થિત ભકતોઅે લીધો હતો. અાયોજન સફળ બનાવવા ઉદય મેનન તથા ટીમ દ્વારા જહેમત ઉઠાવેલ હતી. અા સમગ્ર ટીમનું સોમનાથ ટ્રસ્ટ દ્વારા સન્માન કરેલ હતું. (તસ્વીર : દેવાભાઈ રાઠોડ)


Advertisement