૧પ મિનિટમાં ૮૭ નામ અને ચહેરા અોળખીને ૧ર વષૅના અા ભારતીય મૂળના કિશોરે જીતી વલ્ડૅ મેમરી ચેમ્પિયનશિપ

03 January 2019 03:12 PM
India World
  • ૧પ મિનિટમાં ૮૭ નામ અને ચહેરા  અોળખીને ૧ર વષૅના અા ભારતીય મૂળના કિશોરે જીતી વલ્ડૅ મેમરી ચેમ્પિયનશિપ

Advertisement

હોંગકોંગા: હોન્ગકોન્ગમાં યોજાયેલી વલ્ડૅ મેમરી ચેમ્પિયનશીપમાં સિંગાપોરમાં રહેતા ભારતીય મૂળના બાર વષૅના ધુ્રવ મનોજે બબ્બે ગોલ્ડ મેડલ મેળવ્યા છે. ધુ્રવ 'નામ અને ચહેરા' તેમ જ 'રેન્ડમ વડૅસ'ની કેટેગરીમાં લગભગ પ૬ વૈશ્ર્િવક સ્પધૅકોને માત અાપીને ચેમ્પિયન બન્યો હતો. વીસથી બાવીસ ડિસેમ્બર દરમ્યાન યોજાયેલી અા વૈશ્ર્િવક સ્પધાૅમાં ધુ્રવે ચીન, રશિયા, ઈન્ડિયા, તાઈવાન અને મલેશિયાના કુલ ર૬૦ સ્પધૅકોને સાત અાપી હતી. ધુ્રવે રોમન મેમરી ટેકિનક પર માસ્ટરી મેળવી છે. તેણે પંદર જ મિનિટમાં ૮૭ લોકોનાં નામ અને તેમના ચહેરા યાદ કરી લીધાં હતાં. મેમરીની તાલીમ લેવાનંુ તેણે હજી અોકટોબર મહિનામાં જ શરૂ કયુૅં હતું. તે રોજના ચારથી છ કલાક નંબરો અને કાડૅસની ગોઠવણીઅોને મેમરાઈઝ કરવાની સઘન તાલીમ લેતો હતો.


Advertisement