યુવા મતદારોને અાકષૅવા રાજકીય પક્ષો ઈન્સ્ટાગ્રામનો અાશરો લઈ રહ્યા છે

28 December 2018 03:17 PM
India Politics
  • યુવા મતદારોને અાકષૅવા રાજકીય પક્ષો ઈન્સ્ટાગ્રામનો અાશરો લઈ રહ્યા છે

ફેસબુક-ટિવટરથી ત્રાસેલા યુવાનો પોઝિટિવ કન્ટેન્ટ માટે ઈન્સ્ટાગ્રામ તરફ વધી રહ્યા છે :અા અેપ પર ગાળાગાળી ચાલતી નથી, હકારાત્મક કન્ટેન્ટ જ અહી કિલક થાય છે

Advertisement

ફેસબુક, ટિવટર અને વોટસઅેપ પર બધાનું ઘ્યાન કેન્દ્રિત છે ત્યારે ર૦૧૯ની ચૂંટણી પહેલા ફેસબુકની પક્ષો જ ફાટકેશટિગ અેપ ઈન્સ્ટાગ્રામ રાજકીય પક્ષે માટે મહત્વનું પ્લેટફોમૅ બન્યું છે. ગત સપ્તાહે સત્તાવારે ભારતીય જનતા પાટીૅ (ભાજપ)ના સુશાસન વિભાગે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ લોંચ કયુઁ છે. અા હેન્ડલ દ્રારા અેનડીઅે સરકારના સાડાચાર વષૅમાં હાંસલ કરાયેલી સિઘ્ધીઅો દશાૅવતા ઈન્ફોગ્રાફિકસ મૂકવામાં અાવ્યા છે. વાત અહી પૂરી થતી નથી, પક્ષનું સત્તાવાર હેન્ડલ ૧૧ લાખ ફોલોઅર હોવાનો દાવો કરે છે. ટિવટર પર તેના ફોલોવસૅની સંખ્યા ૧.૦૩ કરોડ, અને ફેસબુક પર ૧.પ કરોડ છે ત્યારે ઈન્સ્ટાગ્રામ પર ફોલોવસૅની સંખ્યા મામુલી છે, પણ અે યુવાન, શહેરી, મિલેનિયમ ફસ્ટૅ ટાઈમ વોટસૅને ટાગેૅટ કરવા અા પ્લેટફોમૅ તક અાપે છે. રાજકીય પક્ષો માટે અા નવયુવાનોને ઝંુકાવ ચૂંટણી જીતવા મહત્વનો બનશે. ચાલુ મહિનાની શરૂઅાતમાં બસૅન રુ મારસ્ટેલરના અભ્યાસમાં જાેવા મળ્યું હતું કે ૧.૬ કરોડ યુઝસૅ સાથે વડાપ્રધાન મોદી અા પ્લેટફોમૅ પર વિશ્ર્વમાં સૌથી વધુ ફોલોઅર ધરાવે છે. નવા મતદારોને અાકષૅવા ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવામાં ભાજપ અેકલો નથી. કોંગે્રસ અને અામ અાદમી પાટીૅ જેવા વિપક્ષો પણ અા પ્લેટફોમૅ પર સક્રિય છે. પવન કલ્યાણની જનસેના પાટીૅ અને ભાજપના સહયોગી શિવસેના જેવા પ્રાદેશિક પક્ષો પણ નવા યુવાનોને અાકષૅવા અા પ્લેટફોમૅ પર છે. ફેસબુકના સવેલામાંથી બહાર નીકળેલા સોશ્યિલ મીડિયા પ્લેટફોૅમ્સૅમા ઈન્સ્ટાગ્રામ ઝડપથી ફેલાઈ રહેલી છે. ઉધોગવતુૅળોના જણાવ્યા પ્રમાણે ભારતમાં તેના ૧ર કરોડ સક્રિય યુઝસૅ છે. અેમાંના અેટલે કે ૬પ ૮ કરોડ અેપનો દરરોજ ઉપયોગ કરે છે. જિયો પછી ઈન્સ્ટાગ્રામનો ગ્રોથ બમણો થયો છે. દ્રિતિય અને તૃતિય કક્ષાના શહેરોના યુઝસૅ પણ ઝડપથી અા પ્લેટફોમૅ પર અાવી રહ્યા છે. અે અગાઉ મુંબઈ, દિલ્હી, બેંગાલુરુ અને કોલકાતા જેવા મેટ્રોના યુઝસૅ મોટાભાગે અા પ્લેટફોમૅ પર હતા. અેક અહેવાલ મુજબ ફેબુ્રઅારી ર૦૧૮ સુધીમાં ભારતીય ચૂંટણી પંચે ૧૮ થી ર૦ વષૅની વયના ર૦૬ કરોડ નવા મતદારો નોંઘ્યા હતા. અેમાનાં ૧.૩૮ કરોડ ૧૮ અને ૧૯ વષૅના છે. સામાન્ય ચૂંટણીઅો નજીક અાવશે તેમ અા સંખ્યા વધશે. ર૦૧૮ના છે રિપોટૅ મુજબ ચાલુ વષૅના અંતમાં ભારતમાં ૪૬.૧ કરોડ લોકો શહેરોમાં વસતા હશે. રાજકીય પક્ષો માટે અા ઈન્સ્ટાગ્રામ તક છે. રાજકીય પક્ષો માટે ટિવટર અને ફેસબુક પર હોય અેથી જુદું કન્ટેન્ટ અાપવાની તક છે. ઈન્સ્ટાગ્રામ અોછુ ઉશ્કરણીજનક પણ વધુ અેન્ગેજિંગ છે. ઈન્સ્ટાગ્રામ પક્ષોને યુવાનોની ભાષામાં બોલવાની તક અાપશે. અામ અાદમી પાટીૅના અંકિત લાલ કહે છે. અાજનો યુવાન ર૦૧૧ અને ર૦૧૪ વચ્ચેની જેમ રાજકીય રીતે માહિતગાર નથી. ર૦૧૧ પહેલાં ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શન જેવા અાંદોલનના કારણે રાજકીય રીતે જાગૃત હતો. વધુ પડતા રાજકારણ અને ગાળા ગાળીથી યુવાનો ફેસબુક અને ટિવટરથી દૂર થઈ રહ્યા છે. યુવા યુઝસૅને અાવા પ્લેટફોમૅ ડરામણા લાગે છે. ઈન્સ્ટાગ્રામ અેમાંથી છટકી જવાથી તક અાપે છે. કોંગ્રેસ ઈન્સ્ટાગ્રામ પર પોઝિટિવ કરી શકાય તેવા કન્ટેન્ટ અાપી રહી છે. કોંગે્રસના સોશ્યિલ મીડિયાના અેક સાખ્યના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન મોદીની નીતિઅોની અમારા નેતાઅો પત્રકાર પરિષદમાં ઝાટકણી કાઢે તેવું અહી ચાલતુંં નથી. અાવંુ કન્ટેન્ટ જેમને પસંદ છે તે અન્ય પ્લેટફોમૅ પર જઈ રહ્યા છે. ટિવટર, ફેસબુક અથવા વોટસઅેપથી વિપરિત, ઈન્સ્ટાગ્રામ હતું મોકળું મેદાન છે. અેના પર કોઈ લોકપ્રિય નથી. ૧.પ કરોડ ફોલોઅસૅ ધરાવતા નરેન્દ્ર મોદી જાે કે અેમાં અપવાદ છે. યુવાનો વજનદાર રાજકીય કન્ટેન્ટથી દૂર થવા લાગ્યા છે અને લાઈફસ્ટાઈલ સ્ટોરી સહિત પચી શકે અેવા કન્ટેન્ટ પર ઘ્યાન અાપવા લાગ્યા છે. કોંગે્રસના સભ્ય કહે છે કે અમે રાહુલ ગાંધી અથવા અન્ય કોઈ રાજકીય નેતાની વધુ વ્યકિતગત નોનરુકેમેરા પણ હજુ કરી રહ્યા છીઅે. અમે યુવા સાથે નાતો જાેડી શકાય તેવું કન્ટેન્ટ તૈયાર કરી પોસ્ટ કરીઅે છીઅે. લોકોની ટાઈમલાઈન રાહુલ ગાંધીથી ભરાય ન જાય અે જાેવું મહત્વનંુ છે. તાજેતરમાં પૂરી થયેલી પાંચ રાજયોની ચૂંટણી અાસપાસ ઉભા થયેલા રસના કારણે છેલ્લા બે મહિનામાં કોંગે્રસને અેક લાખ નવા ફોલોઅર મળ્યા છે. ઈન્સ્ટાગ્રામના અવિભાજય અંગ ગણાતા ઈન્ફલુયન્સરોય માકેૅટિગ પર પણ રાજકીય પક્ષોની નજર છે. હ્યુમન્સ અોફ બોમ્બે ચલાવતા મંુબઈના ઈન્ફલુયન્સરોય કરિશ્મા મહેતાઅે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના ઈન્ટરવ્યૂની તસવીરો પોસ્ટ કરી હતી. અાવા વધુ પ્રયાસો થઈ રહ્યા છે. ચૂંટણી અગાઉ પોતાનો મેસેજ પહોંચાડવા રાજકીય પક્ષો અાવાં ઈન્ફલુયન્સરોય પર નજર દોડાવી રહી છ.ે અાપના લાલ માને છે કે ઈન્ફલુયન્સરોયે નાણા અને પોતાની અોળખ ન અાપી છોડી દેવા વચ્ચે પસંદગી કરવી પડશે. કેટલાક નાણા લઈ કામ કરશે, પણ થોડા હજાર રૂપિયા સામે વાઈડેન્ટિફી બેડી દેવા ઘણાં રાજી નહી પણ હોય.


Advertisement