ગુજરાત કોંગ્રેસમાં સ્થાપના દિને જ કકળાટ

28 December 2018 12:05 PM
Ahmedabad Gujarat Politics
  • ગુજરાત કોંગ્રેસમાં સ્થાપના દિને જ કકળાટ

Advertisement

અમદાવાદમાં રાજીવ ભવન ખાતેના ઘ્વજવંદન કાર્યક્રમમાં પક્ષના 75 ધારાસભ્ય ગેરહાજર : અમદાવાદ શહેરના પ્રમુખ સહિતના નેતાઓ પણ હાજર ન રહ્યા : જસદણ હાર બાદ પક્ષમાં સર્જાયેલા વિખવાદની અસર


Advertisement