નમક અોછું ખાવાની સલાહ કદાચ ખોટી છે

20 December 2018 04:14 PM
Health
  • નમક અોછું ખાવાની સલાહ કદાચ ખોટી છે

બીપીરુહાટૅની બીમારીમાં ડોકટરો ફટાક દઈને મીઠંંુ અને ખાંડ પર પ્રતિબંધ ફરમાવતા હોય છે :સોડિયમનું પ્રમાણ નિયંત્રિત કરવાથી મૃત્યુનુ પ્રમાણ અથવા હાટૅની બીમારી ઘટતી હોવાના સોલિડ પુરાવા નથી

Advertisement

ડોકટરો મોટાભાગે બે સફેદ ચીજાે, ખાંડ અને મીઠાને ઝેર ગણીને અોછું ખાવા દદીૅઅોને સલાહ અાપતા હોય છે. ડાયાબિટિસના દદીૅઅો મોળીરુમીઠ્ઠી અેટલે કે ગળપણ ટાળતા હોય છે, અે રીતે બીપીના કોલેસ્ટેરોલના દદીૅઅોને નમક અોછું ખાવા તબીબો ટકોર કરતા હોય છે. નવાઈની વાત અે છે કે અલ્પ માત્રામાં નમકવાળા ખોરાકની ઉપયોગિતા સામે અનેક સવાલો ઉઠાવતાં અભ્યાસો હોવા છતાં મોટાભાગના તબીબી સંગઠનો અોછું નમક ખાવવાની ભલામણ કરવાનું ચાલુ રાખી રહ્યા છે. મજબૂત પુરાવાના કારણે તે અાવી ભલામણ કરતા હોવાનંુ માની લઈઅે પણ હાટૅ ફેલ્યોરની બીમારીને સંબંધ છે ત્યાં સુધી નમકના ઉપયોગનો વિપરિત પરિણામોને સંમતિ અાપતા ઝાઝા પુરાવા નથી. ìદય જયારે શરીરના બીજા ભાગોમાં પૂરતું લોહી પહોંચાડી ન શકે ત્યારે હાટૅ ફેલ્યોર કહેવાય છે. અમેરિકામાં પ૭ લાખ લોકો હાટૅ ફેલ્યોરથી પીડાય છે. બ્લડ પે્રશર સતત êચું રહેતું હોય ત્યારે ìદયને વધુ કામ કરવું પડે છે અને સમય જતાં અે નબળું પડતાં હાટૅ ફેલ થાય છે. અા બીમારીની સારવારમાં દવાની મદદથી ìદયના સ્નાયુઅોનું સંકોચન મજબૂત કરવા અથવા લોહીનું પ્રમાણ દવાથી અોછો કરવા અને મીઠાનું પ્રમાણ અોછું કરવાની બાબત સામેલ છે. તાજેતરમાં અભ્યાસીઅોઅે હાટૅ ફેલ્યોરની સારવાર માટે સોડિયમના અોછા ઉપયોગના પરિણામોનો અભ્યાસ કયોૅ હતો. તેમણે ૪૭૯ દદીૅઅો સાથેના ૯ અભ્યાસો ઘ્યાનમાં લીધા હતા. અેમાંનો અેક અભ્યાસ સંક્ષેપમાં પ્રસિઘ્ધ થયો હતો. અેકપણ અભ્યાસમાં ૧૦૦ થી વધુ દદીૅ સામેલ કરવામાં અાવ્યા નહોતા. અેમાંના અેકપણ દદીૅને અોછું જાેખમ હોવાનું માની લેવામાં અાવ્યુ નહોતું. નમકના અોછા વપરાશથી મૃત્યુદર ઘટયો હોવાના અથવા કાડિૅયાક સંબંધી બીમારીઅો ઘટી હોવાના ડેટા મળ્યા નહોતા. અાઉટપેશન્ટ દદીૅના ૪ અભ્યાસોમાં અેમાં મીઠાના અોછા વપરાશથી ìદયના કામકાજમાં કોઈ સુધારો જાેવા મળ્યો નહોતો. અન્ય બેમાં જાેવા મળ્યો હતો. નમકનો અોછો ઉપયોગ કરવા માટે ભલામણ કરવા માટે અા ડેટા અોછા ગણામાં નોથૅવેસ્ટનૅ સ્કૂલ અોફ મેડિસીન ખાતેના કાડિૅયોલોજીના પ્રોફેસર કલાઈડ યાન્સીના જણાવ્યા મુજબ સોડિયમ નિયંત્રણ અને હાટૅ ફેલ્યોરનો સંબંધ તપાસતાં અભ્યાસોમાંથી માત્ર ૦.૩% અાગળ અભ્યાસ કરવા માટે પુરતા જણાયા હતા. તેમના જણાવ્યા મુજબ અાપણે ચોક્કસ તારણ પર પહોંચવા માટે વધુ સારા અને સઘન સંશોધનની જરૂર છે. નક્કર અને નિણાૅયક પુરાવા ન મળે ત્યાં સુધી કેટલાક દલીલ કરશે કે નમક અોછું ખાવાની ભલામણોના અમલથી નાનુ નુકશાન નથી તો શા માટે ભલામણ કરતા ન રહેવું. અામાં જાેખમ અે છેકે મીઠું ટાળવાની ભલામણ પર ભાર મૂકવાથી ઉપયોગી ખોરાક પર પણ અસર પડી શકે છે. ઉદાહરણ તરીકે અેજન્સી ફોર હેલ્થકેર રિસચૅ અેન્ડ કવોલિટીઅે સોડિયમ અને પોટેસિયમની અારોગ્ય પરની અસરોનો અભ્યાસ કયોૅ હતો. ચાલુ વષેૅ તેવો અહેવાલ અાપ્યો હતો કે અોછા પ્રમાણમાં નમક લેવાથી બ્લડપે્રશર ઘટવાની સંભાવના વધુ છે. પરંતુ તેણે અેવું પણ જણાવ્યંુ છે કે પોટેસિયમની માત્રા વધારવાથી અેવી જ અસર éભી થાય છે. પોટેસિયમ વધુ લેવાથી તમે તમારા પેશાબ વાટે વધુ સોડિયમ કાઢે છે. ચચાૅનો સાર અે છે કે મજબુત પુરાવાના અભાવે અાપણે સ્વીકારવું જાેઈઅે અને મીઠું અોછંુ ખાવાની સલાહમાં સંતુલન અને વિવેક જાળવવા જાેઈઅે. પોતાની સંપાદકીય નોંધમાં યાન્સીઅે સોઈ ઝાટકી લખ્યંુ છે કે સોડિયમ નિયંત્રણ માટેના પુરાવામાં êડાણ નથી અને સંદિગ્ધ છે, અને કેટલાક કિસ્સામાં તો પ્રામાણિકતા પણ નથી. પ્રથમ ચરણ તરીકે વધુ પ્રયોગો કરવાની હાંકલ કરી પણ હાટૅ ફેલ્યોરના લક્ષણો ધરાવતા લોકોને સોડિયમનો અોછો વપરાશ કરવાના કડક અને સંભવિત નુકશાનકારક અાગ્રહથી દૂર રહેવું જાેઈઅે.


Advertisement