અેક અેવો દેશ જયાં ચાલે છે મહાત્મા ગાંધીના પૂતળા તોડવાનુ અભિયાન!

15 December 2018 12:22 PM
India
  • અેક અેવો દેશ જયાં ચાલે છે મહાત્મા ગાંધીના પૂતળા તોડવાનુ અભિયાન!

ગાંધીજીને જાતિવાદી ગણાવી વિધાથીૅઅો અને શિક્ષકોનુ કેમ્પેઈન

Advertisement

નવી દિલ્હી તા. ૧પ વિશ્ર્વમાં કરોડો લોકોઅે મહાત્મા ગાંધીને વાંચ્યા છે, જાણ્યા છે અને અનુભવ્યા છે. લોકો ગાંધીજીના વિચારો સાથે મતરુમતાંતર ધરાવે છે. કેટલાક લોકોને ગાંધીજીના વિચારો સાથે કટ્ટર વિરોધાભાસ છે. ગાંધીને મહાત્મા બનવામાં મહત્વનો ભાગ ભજવનાર અાફ્રીકા ખંડના જ અેક દેશમાં ગાંધીના વિચારોનો જબરો વિરોધ થયો છે અને ઠેર ઠેર ગોપીના પૂતળાને તોડી પાડવામાં અાવી રહ્યાં છે. ઘટનાના નામાંકિત ગિરામી યુનિવસિૅટીમાં મહાત્મા ગાંધીની મૂતિૅને રાતોરાત હટાવી લેવાઈ છે. ગાંધીજીને જાતિવાદી તરીકે ગણાવી અા યુનિવસિૅટીના વિધાથીૅઅો અને પ્રોફેસરોઅે અભિયાન ચલાવ્યું હતું. ઘટનાની યુનિવસિૅટીમાં બે વષૅ પહેલા જ ઘટનાની મિત્રતાના પ્રતિક તરીકે પૂતિૅ મુકવામાં અાવી હતી. ગાંધીજી સામે ફાટી નિકળેલા ગુસ્સાનુ કારણ અાફ્રિકા પ્રવાસ દરમિયાન તેમણે લખેલો પત્ર છે. ભારતીયો અને અાફ્રિકનોને અેક જ દરવાજામાંથી પ્રવેશ મામલે તેમણે પત્રમાં રોષ ઠાલવ્યો છે. ‘ધી સાઉથ અાફ્રિકન ગાંધી’ પુસ્તકના કારણે વિવાદ ઉભા થયા છે. અા પુસ્તકાળા દાવો કરાયો છે કે મહાત્મા ગાંધી અાફ્રિકન લોકોના સંઘષૅ કરતા ભારતીયોના સંઘષૅને મોટો માનતા હતા. અાફ્રિકાની પ્રજા અને ભારતીયોને અેક જ વિસ્તારમાં રહેવાની પરવાનગી સામે તેઅો વિરોધ કરી રહ્યા હતા. પ્લેગ ફાટી નિકળ્યા બાદ ગાંધીજીઅે અાફ્રિકન અને ભારતીયોની સારવાર અેક સાથે કરવાની વાતનો પણ વિરોધ કયોૅ હતો. અાફ્રિકાની પ્રજા અને ભારતીયોને સરખા રાખવાની વાત પ્રત્યે ગાંધીજીનો મત અલગ હોવાનો દાવો પુસ્તકમાં થયો છે ત્યારબાદ અાફ્રિકાના ઘાના દેશમાં ગાંધીજી સામે વિધાથીૅઅો અને શિક્ષકો ભારે વિરોધ કરી રહ્યો છે. ગાંધીજીના પૂતળા તોડી પાડવામાં અાવે છે. સોશિયલ મીડિયા ઉપર ગાંધીજીના વિચારો સામે અભિયાન ચાલી રહ્યું છે.


Advertisement