ભાજપના ધબકારા વધારતા પાંચ રાજયોના અેકિઝટ પોલ

08 December 2018 12:02 PM
India Politics
  • ભાજપના ધબકારા વધારતા પાંચ રાજયોના અેકિઝટ પોલ

રાજસ્થાનમાં કોંગે્રસ, તેલંગણમાં ટીઅારઅેસની સરકારના સ્પષ્ટ અનુમાન, પણ મઘ્યપ્રદેશ, છતીસગઢમાં ભયુઁ નાળિયેર : મિઝોરમમાં કોંગ્રેસ સત્તા ગુમાવે તેવી શકયતા: ઉત્તરપૂવૅનો છેલ્લો ગઢ તૂટશે : હિન્દી બેલ્ટના ૩ રાજયોના પરિણામો લોકસભાની ચૂંટણીની દષ્ટિઅે મહત્વના

Advertisement

નવી દિલ્હી તા. ૭ પાંચ રાજયોની વિધાનસભાઅોની ચૂંટણીના અાખરી ચરણમાં ગઈ સાંજે રાજસ્થાન અને તેલગણમાં મતદાન પૂરું થતાં જ અેકિઝટરુપોલ ધડાધડ જાહેર થવા લાગ્યા હતા. મઘ્યપ્રદેશ, છતીસગઢ અને રાજસ્થાનમાં સત્તા સંભાળતા ભાજપ માટે પુનરાગમન પ્રતિષ્ઠાનો પ્રશ્ર્ન છે, જયારે કોંગે્રસ માટે વકરો અેટલો નફો છે, ત્રણ રાજયો ઉપરાંત દક્ષિણના તેલંગણ અને ઉત્તરપૂવૅના મિઝોરમ ધારાસભાની ચૂંટણી યોજાઈ હતી. મિઝોરમમાં કોંગે્રસનંુ શાસન છે, પણ લોકસભાની દષ્ટિઅે અેનું મહત્વ ન હોય, સવૅેક્ષણકારોઅે પણ ત્યાંના ઉપસી રહેલા રાજકીય ચિત્ર પર ઘ્યાન કેન્દ્રિત કયુઁ નહોતુ. હિદી ભાષી ત્રણ રાજયો લોકસભાની ૬પ બેઠકો ધરાવે છે. અે જાેતા સમગ્ર હિન્દી બેસ્ટના રાજકીય હવામાનનો અંદાજ અાપતી ચૂંટણીઅોના પરિણામો ૧૧મીઅે જાહેર થશે, પણ જુદાજુદા અેકઝિટ પટેલઅે ભાજપની ચિંતા વધારી છે. મતદાન પછીના સવૅૅેક્ષણો મુજબ મઘ્યપ્રદેશ અને છતીસગઢમાં ભાજપ અને કોંગે્રસ વચ્ચે ભારે રસાકસી છે. અમુક અેકઝિટ પોલ ભાજપનો હાથ ઉપર દશાૅવે છે તો કેટલાક કોંગે્રસનો સરવાળે અા બંો રાજયોમાં ભયાૅ નાળિયેર જેવી સ્થિતિ છે. રાજસ્થાન બાબતે અપવાદને બાદ કરતાં મોટાભાગના અોપિન્યિન પોલ કોંગે્રસની સરકાર રચાય તેઅો સંકેત અાપે છે. તેવી જ રીતે તેલંગણમાં કોંગે્રસ અને ટીડીપીના મહાગઠબંધન છતાં સત્તાગૂઢ ટીઅારઅેસ કરી સત્તા કબજે કરે તેવી શકયતા છે. અેકિઝટ પોલ મુજબ પરિણામો અાવે તો ર૦૧૯મી લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે મજબૂત પડકાર éભો થવાની શકયતા છે. રાજસ્થાનની વાત કરીઅે તો ઈન્ડિયા ટુડે અેકિસસ પટેલ મુજબ કોંગે્રસને ૧૯૯માંથી ૧૧૯ની ૧૪૧ બેઠકો મળી શકે છે. ભાજપને પપ થી ૭ર સીટો મળવાનું અનુમાન છે. ટાઈમ્સરુનાઉરુસીરુ સીઅેનઅેકસના વતાૅરા મુજબ કોંગે્રસને ૧૦પ અને ભાજપને ૮પ બેઠકો મળશે. જાેકે રિપબ્લિક ટીવી - મન કી બાતના અેકઝિટ પોલ મુજબ બો પક્ષો વચ્ચે કાંટે કી ટક્કર છે. અે અનુસાર કોંગે્રસને ૮૧-૧૦૧ અને ભાજપને ૮૩-૧૦૩ બેઠકો મળી શકે છે. મઘ્યપ્રદેશના મોટાભાગના અેકિઝટ પોલમાં ભાજપ અને કોંગે્રસ વચ્ચે ભારે રસાકસીનું ચિત્ર અાપવામાં અાવ્યું છે. અહી સરકાર બનાવવા ૧૧૬ બેઠકો જરૂરી છે. ટાઈમ્સ-નાઉ-સીઅેનઅેકસના પોલ મુજબ ભાજપેન ૧ર૬ અને કોંગે્રસને ૮૯ તથા અન્ય પક્ષોને ૧પ બેઠકો મળશે. ઈન્ડિયા ટુડે-અેકિસત અનુસાર ભાજપને ૧૦ર-૧ર૦ અને કોંગે્રસને ૧૦૪-૧રર બેઠકોનું અનુમાન છે. ન્યુઝઅેકસ નેતાના પોલ મુજબ ભાજપને ૧૦૬, કોંગે્રસને ૧૧ર અને અન્યોને ૧ર બેઠકો મળશે. રિપલ્બિક લી વોટરના દાવા મુજબ મઘ્યપ્રદેશમાં ભાજપેન ૧૦૬, કોંગે્રસને ૧૧૦ થી ૧ર૬ અને અન્યોને ૬-૧ર બેઠકો મળશે. છતીસગઢની ૯૦ બેઠકોની વિધાનસભા માટે રિપલ્કિતા સી વોટરના અેકિઝટ પોલ મુજબ ભાજપેન ૩પ મુળને કોંગ્રેસને ૪૦-પ૦ લીરો મળશે. ન્યૂઝઅેશન ભાજપને ૩૮-૪ર અને કોંગે્રસને ૪૦-૪૪ સીટો અાપી છે. જાે કે ટાઈમ્સનાઉ - સીઅેનઅેકસના સવેૅ મુજબ છતીસગઢમાં ભાજપને ૪૬ બેઠકો અને કોંગે્રસને ૩પ બેઠકો મળશે. અેબીપી ન્યુઝના સવેૅ મુજબ ભાજપને પર અને કોંગે્રસને ૩પ બેઠકો મળશે. તેલંગણમાં રિપલ્બિક ટીવી અને ટાઈમ્સ નાઉના અનુમાન મુજબ ટીઅારઅેસને અનુક્રમે પ૦-૬પ અને ૬૬ બેઠકો મળશે. ટીવી ૯ તેલુગુ અને ઈન્ડિયા યુકેના અંદાજ મુજબ અા અાંકડો અનુક્રમે ૭પ-૮પ અને ૭પરુ૯૧ રહી શકે છે. કેટલાક અેકઝિટ પોલમાં ટીઅારઅેસ અને કોંગે્રસ ટીડીપી ગઠબંધન વચ્ચે તીવ્ર રસાકસીની શકયતા છે. પૂવોૅતારના મિઝોરમમાં ટાઈમ્સ માંઉ સીઅેનઅેકસના પોલ મૂકવા ૪૦ લીટોની વિધાનસભામાં શાસક કોંગે્રસને ૧૬ અને અેનડીઅેના સાથી મિઝો નેશનલ ફન્ટને ૧૮ બેઠકો મળશે.


Advertisement