ટ્રાફિક બ્રિગેડમાં 1400ની ભરતી સામે એક જ દિવસમાં 10000 ફોર્મ ભરાયા

06 December 2018 06:44 PM
Video

Advertisement

તાજેતરમાં લોકરક્ષક દળ ભરતીની પરીક્ષામાં 9173 ઉમેદવારોની જગ્યા સામે 8.76 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જ્યારે ટ્રાફિક બ્રિગેડની ભરતી માટે પણ હજારો યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. માત્ર એક જ દિવસમાં અમદાવાદમાં 10000 હજાર ઉમેદવારો ફાર્મ ભર્યા હતા. ચોંકાવનારી વાત છે કે ગુજરાતમાં કુલ 23755 સામે 55.36 લાખ બેરોજગારોએ ઉમેદવારી નોંધાવી છે.


Advertisement