દારૂના વાહન સાથે ઝડપાયેલા શખ્સની પોલીસે કરી જાહેરમાં ધોલાઈ....જુઓ વિડીયો...

06 December 2018 06:35 PM
Video

Advertisement

બનાસકાંઠાના થરાદમાં દારૂના વાહન સાથે ઝડપાયેલા શખ્સની પોલીસ દ્વારા જાહેરમાં ધોલાઈ કરાઇ હતી પગમાં હાથકડી પહેરાવી પોલીસકર્મીએ જાહેરમાં માર મારતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો દારૂ લઈ જતાં બીજા ઇસમોના નામ જાણવા માટે મારમાર્યો હતો જે સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી


Advertisement