પશ્ર્ચિમ બંગાળમાં અમિત શાહની રેલીને મંજુરી ન મળી

06 December 2018 06:31 PM
India
  • પશ્ર્ચિમ બંગાળમાં અમિત શાહની રેલીને મંજુરી ન મળી

Advertisement

પશ્ર્ચિમ બંગાળમાં ‘લોકતંત્ર બચાવો’ રેલી કાઢવા માટે ભાજપ પ્રમુખ અમિત શાહને મંજુરી આપવામાં આવી નથી. અમિત શાહ આ રેલીને મહાકાય બનાવવા જુદા જુદા ત્રણ સ્થળેથી રથ યાત્રા કાઢવાના હતા.


Advertisement