સિધ્ધુનો અવાજ બેસી ગયો: થોડા દિવસ ચુપ રહેવા ડોકટરની સલાહ

06 December 2018 06:29 PM
India
  • સિધ્ધુનો અવાજ બેસી ગયો: થોડા દિવસ ચુપ રહેવા ડોકટરની સલાહ

Advertisement

નવજોત સિધ્ધુને ચૂંટણી પ્રચારનો થાક અનુભવવા લાગ્યો છે. તેમનો અવાજ બેસી ગયો છે. 18 દિવસથી સિધ્ધુ સતત પ્રચાર કરી રહ્યા છે. 70 સભાઓ સંબંધો છે. પરિણામે અવાજને નુકશાન થયું છે. ડોકટરે ત્રણથી પાંચ દિવસ આરામ કરવાની સલાહ આપી છે.


Advertisement