કચ્છમાં બેરહેમી પૂર્વક ટ્રાન્સપોર્ટ માલિકે ડ્રાઈવરને ઢોરમાર માર્યો....જુઓ વીડિયો....

06 December 2018 06:29 PM
Video

Advertisement

\કચ્છમાં બેરહેમ માલિક દ્વારા ઢોરમાર મારતો વીડિયો વાયરલ થયો હતો ટ્રક પલટી જતાં ડ્રાઈવરનો વાંક છે આવું માની ડ્રાઇવરને ટ્રાન્સપોર્ટ માલિકે ઢોરમાર માર્યો હતો ટ્રક ચાલક વારંવાર છોડી મૂકવા માટે કહેતો રહયો પરંતુ માલિકે એક પણ વાત ન સાંભળી અને બેરહેમી પૂર્વક મારતો જ રહ્યો જેનો વીડિયો વાયરલ થયો છે


Advertisement