અમિત શાહ ગુજરાત પ્રવાસે ત્યારે સોમનાથ પહૉચ્યા બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સોમનાથ થી 20 કી.મી. દૂર એક ખાનગી હૉટલ પર રાત્રીના કાઠીયાવાડી ભોજન લેવા પરિવાર સાથે પહોંચ્યા હતા વેરાવળ જૂનાગઢ નેશનલ હાઇવે પર ગડુ નજીક આવેલી ખાનગી હોટલમાં કાઠિયાવાડી ભોજન લીધું હતું અચાનક કાર્યક્રમ ગોઠવતા સૂરક્ષા વિભાગ પણ દોડતું થઈ ગયું હતું