ઈરાનના બંદરીય શહેર અબાહારમાં અાત્મઘાતી હુમલો: ત્રણનાં મોત

06 December 2018 06:21 PM
Sports
  • ઈરાનના બંદરીય શહેર અબાહારમાં  અાત્મઘાતી હુમલો: ત્રણનાં મોત

Advertisement

તહેરાન તા. ૬ ભારતના સરકાર મદદથી બનાવાઈ રહેલા ઈરાનના દક્ષિણ પૂવીૅય બંદર અબાહારમાં પોલીસ વડામથકે સુસાઈડ કાર બોમ્બરે હુમલો કરતંા ૩નાં મોત થયા છે, અને કેટલાયને ઈજા થઈ છે.સત્તાવાળાઅોના જણાવ્યા મુજબ વિસ્ફોટકો ભરેલી કાર ચલાવી અાત્મઘાતી હુમલાખોર પોલીસ વડામથક સુધી પહોંચી ગયો હતો.


Advertisement