ભાજપ પ્રમુખના જન્મદિવસે જાહેરમાં શરાબની મહેફીલની જમાવટ કરી..

06 December 2018 06:16 PM
Video

Advertisement

ભરૂચ તાલુકા ભાજપના પ્રમુખની જન્મદિવસની પાર્ટીમાં છાકટા બનેલા આગેવાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્ટાઇલમાં મીમીક્રી કરવા ઉપરાંત ભાજપના આગેવાનોની જાહેરમાં શરાબની મહેફીલ ચર્ચાનો વિષય બની છે . રાજયના મુખ્યમંત્રી દારૂબંધીના કાયદાને કડક બનાવી રહયાં છે તો બીજી તરફ તેમની જ પાર્ટીના આગેવાનો તેને ઘોળીને પી રહયાં છે .


Advertisement