તેલંગણમાં મતદાનના આગલા દિવસે 3 કરોડની કેશ ઝડપાતાં સનસનાટી

06 December 2018 06:13 PM
India
  • તેલંગણમાં મતદાનના આગલા દિવસે 3 કરોડની કેશ ઝડપાતાં સનસનાટી

Advertisement

હૈદ્રાબાદ તા.6
તેલંગણમાં આવતીકાલે વિધાનસભાની ચૂંટણીનું મતદાન છે ત્યારે આજે પોલીસે બારંગલ જીલ્લામાંથી 3 કરોડની કેશ જપ્ત કરી છે. થોહા દિવસો પહેલા પણ આ જ જીલ્લામાંથી 6 કરોડની કેશ જપ્ત કરાઈ હતી.
આજની ઘટના સાથે રાજયમાંથી રૂા.130 કરોડ ઝડપાયા છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ રિટાયર થયેલા મુખ્ય ચૂંટણી કમિશ્ર્નર રાવતે એવો મત વ્યક્ત કર્યો હતો કે નોટબંધીથી કમસેકમ ચૂંટણીમાં વપરાતા કાળા નાણાં પર કોઈ અસર થઈ નથી.


Advertisement