અમિત શાહે સોમનાથ મહાદેવની પૂજા કરી ધ્વજારોહણ કર્યું, 45 કરોડના વોક વેનું કર્યું ભૂમિપૂજન

06 December 2018 06:08 PM
Video

Advertisement

સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગઇકાલે સોમનાથમાં રાત્રિરોકાણ કર્યું હતું. આજે પરિવાર સાથે સોમનાથ મહાદેવની પૂજા કરી ધ્વજારોહણ કર્યું હતું. બાદમાં સમુદ્રકિનારે તૈયાર થનાર 45 કરોડના ખર્ચે વોક વે પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું. આ વોક વે 1500 મીટર લાંબો અને 7 મીટર પહોળો હશે આ પ્રસંગે જીતુ વાઘાણી પણ હાજર રહ્યા હતા.


Advertisement