સાયલા નજીક ટ્રક હડફેટે ચાલીને જતાં શ્રમિકનું મોત

06 December 2018 06:02 PM
Rajkot
Advertisement

રાજકોટ તા.6
દાહોદના ગોધરામાં રહેતો મુકેશ હનુમંતભાઇ ડામોર (ઉ.વ.26) નામનો યુવાન સવારે સાયલા તાલુકાનાં સાપૂર ગામે ચાલીને જતો હતો ત્યારે ટ્રકનાં ચાલકે હડફેટે લેતા મુકેશને હાથે પગે ગંભીર ઇજા થતાં સિવિલમાં ખસેડવામાં આવતાં મુકેશનું સારવારમાં મોત નિપજયું હતું.


Advertisement