ટ્રમ્પ અને કલીન્ટનની આંખ ન મળી

06 December 2018 05:17 PM
India
  • ટ્રમ્પ અને કલીન્ટનની આંખ ન મળી

Advertisement

અમેરિકાના પુર્વ પ્રમુખ જયોર્જ વોકર બુશ ની પ્રાર્થના સભા હાલમાં જ વોશીંગ્ટનના ચર્ચમાં અમેરિકાના તમામ હયાત પુર્વ પ્રમુખો હાજર હતા અને વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આવ્યા હતા. આ સમયે ટ્રમ્પ અને પુર્વ પ્રમુખ જયોર્જ બુશ પ્રથમ હરોળમાં બેઠા હતા અને તેમની બાજુમાં બીલ કલીન્ટન અને તેમના પત્ની તથા બુશની બાજુમાં બારાક ઓબામા પણ સજોડે હાજર હતા. ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા અને તેઓએ પુર્વ પ્રમુખો સાથે હાથ મિલાવ્યા હતા. પરંતુ બે પ્રમુખ બાદ બેઠેલા બીલ કલીન્ટન કે તેમના પત્નીએ ટ્રમ્પ સામે જોયું નહી કે ટ્રમ્પે પણ તેમની સાથે હાથ મિલાવવાની ચિંતા કરી ન હતી. આમ ચૂંટણીમાં કલીન્ટન અને સામે સામે હતા તે વિવાદ હજુ પણ યથાવત હોવાના સંકેત છે.


Advertisement