સોનાની થાળીમાં લોઢાની મેખ

06 December 2018 02:51 PM
Jamnagar
  • સોનાની થાળીમાં લોઢાની મેખ
  • સોનાની થાળીમાં લોઢાની મેખ

Advertisement

જામનગર શહેરની શાન અને હરવા-ફરવાના જૂના સ્થળ એવા તળાવની પાળ ઉપર આવેલ કમલા નહેરૂ પાર્ક ઉજ્જડ થઇ રહ્યો છે. મહાનગરપાલિકાના તંત્રની બેદરકારી અને જાળવણીના અભાવે અહીં મુકાયેલ સાધનો, ફૂટબ્રીજની દિવાલોમાં ક્ષતિ, ગંદકીના ગંજ જોવા મળે છે. અર્ધા અબજના ખર્ચે તળાવનું બ્યુટીફિકેશન કરાયા બાદ સારસંભાળ મુદ્દે લોટમાં લીટા તાણવા સમાન કામગીરી હોય તેમ આ તસ્વીર ઉપરથી સ્પષ્ટ થાય છે. (તસ્વીર: હિતેશ મકવાણા: વધુ તસ્વીરો અને અહેવલા અંદરના પાને)


Advertisement