પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે માસિક શિવરાત્રી નીમીતે રાત્રીના જ્યોત પૂજન,મહાપુજા અને આરતી કરી ભક્તો ધન્ય બન્યા

06 December 2018 02:07 PM
Veraval
  • પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર  ખાતે માસિક શિવરાત્રી નીમીતે રાત્રીના જ્યોત પૂજન,મહાપુજા અને  આરતી કરી ભક્તો ધન્ય બન્યા

Advertisement

શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પી.કે.લહેરીએ શ્રી સોમનાથ મહાદેવના દર્શન, જલાભિષેક કરી સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી શ્રી સોમનાથ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યે માસિક શિવરાત્રી નીમીતે સોમનાથ મંદિરે રાત્રિના 10:00કલાકે જ્યોતપૂજન સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પી.કે.લહેરી ના હસ્તે કરવામાં આવેલ. જેમાં સોમનાથ ટ્રસ્ટના અધિકારી/કર્મચારી,તીર્થપુરોહિતો,દર્શનાર્થીઓ પણ જોડાયા.રાત્રે 11:00કલાકે સોમનાથ મહાદેવની મહાપૂજા, 12-00 કલાકે આરતી કરવામાં આવેલ હતી.

Advertisement