પ્રભાસ-પાટણમાં કાલે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે

06 December 2018 02:04 PM
Veraval
Advertisement

પ્રભાસ પાટણ તા.6
વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકા દ્વારા આવતીકાલે નવ કલાકે સરકારી ક્ધયા શાળા, દુધપીઠ, ડો.સાવલીયાની સામે, પ્રભાસ પાટણ ખાતે ચોથા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાનાર છે. શહેરી કક્ષાના સેવા સેતુ કાર્યક્રમમાં વોર્ડ નં.2 તથા 3 અને 4ના નાગરિકબોના વ્યકિતલક્ષી પ્રશ્ર્નોનો સ્થળ પર નિકાલ કરવામાં આવનાર હોવાનું વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકાની યાદીમાં જણાવેલ છે.


Advertisement