માંગરોળમાં નિ:શુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો

06 December 2018 02:02 PM
Junagadh
  • માંગરોળમાં નિ:શુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો

Advertisement

માંગરોળ શ્રી જલારામ મંદિર ખાતે વિનામૂલ્યે નેત્ર નિદાન તેમજ ઓપરેશન કેમ્પ યોજાઈ ગયો, જેમાં બસ્સો સત્તાવીસ (227) દર્દીઓ ને આંખ ના વિવિધ રોગ ની તપાસ કરાઈ હતી, તેમા જરુરીયાતમંદ છપ્પન (56)દદીઁઓ ને મોતિયા ના ઓપરેશન માટે પૂજ્ય રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ ત્યા આંખના નિષ્ણાંત ડોક્ટરોદ્વારા આધુનિક મસીનથી આંખના મોતિયા ઓપરેશન કરવામાં આવેલ માંગરોળ જલારામ મંદિર ખાતે દર મહિનાની ત્રીજી તારીખે નેત્રકેમ્પ યોજાયછે તેમનો લાભલેવા જલારામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ નીતિનભાઈ સિરોદરીયાએ અનુરોધ કર્યો છે. (તસવીર : વિનુભાઇ મેસવાણીયા-માંગરોળ)


Advertisement