રાજકોટના સાપર પાસે આગ લાગતા સુરેન્દ્રનગરના ફાયર બ્રિગેડની ટુકડીએ આગને કાબુમા મેળવી

06 December 2018 01:52 PM
Surendaranagar
  • રાજકોટના સાપર પાસે આગ લાગતા સુરેન્દ્રનગરના ફાયર  બ્રિગેડની ટુકડીએ આગને કાબુમા મેળવી

Advertisement

(ફારુક ચૌહાણ) વઢવાણ તા.6
સુરેન્દ્રનગર જીલ્લામાં હાલ નગરપાલિકા ખૂબ સત્રક છે.હાલ સુરેન્દ્રનગર જિલ્લા મા વિકાસ ના કામો ફૂલ જોશ માં ચાલી રહ્ય છે .ત્યારે સુરેન્દ્રનગરની ફાયર બ્રિગેડ ની ટુકડી પણ કોઇ સુરેન્દ્રનગર મા જાન હાની સર્જાય તો હમેશ માટે સટ્રક રહે છે. ત્યારે ગઈ કાલે રાજકોટ ના શાપર ગામ પાસે પલાસ્ટિક ની ફેકટરીમાં આગ લાગી હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ત્યારે સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડ ની ટીમ ને જાણ થતા આગ ઓલવતા સુરેન્દ્રનગર ફાયર ના જવાનો ગોપાલ ભાઇ સંજય ચૌહાણ ફાયર ઇન ચાર્જ અનુભા ઝાલા ની સૂચના થી શાપર ફાયર મોકલવા માં આવેલ હતી ત્યારે જય ભાઈ રાવલ અને બીજા નગરપાલિકા નાં ફાયર બ્રિગેડ ના સભ્યો સાપાર જયા ફેક્ટ્રી મા આગ લાગી હતી ત્યાં પહોંચી અને આગ ને કાબુ મા કરી હતી.


Advertisement