જસદણમાં ટે્રકટરની ટ્રોલી ëધી વળી

06 December 2018 01:37 PM
Jasdan
  • જસદણમાં ટે્રકટરની ટ્રોલી ëધી વળી

Advertisement

જસદણ તાલુકામાં અપુરતા વરસાદથી ખેડૂતોની અાથિૅક હાલત ડામાડોળ છે ટેકાના ભાવે મગફળી વેચવી પડે છે જસદણમાં ગોંડલ ચોકડી પાસે મગફળી ભરેલ ટે્રકટરની ટ્રોલી ëધી વળી હતી. સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી નહી.


Advertisement