ઉદય અને અસ્ત...!

06 December 2018 01:36 PM
Bhavnagar
  • ઉદય અને અસ્ત...!

Advertisement

ધોળકા પાસે લોથલી અે હરપ્પાકાલીન બંદરીય નગર તરીકે મળી અાવ્યું છે. પુરાતત્વ વિભાગ દ્વારા ઉત્ખનનરુસંશોધન ચાલતુ હોય છે. અાવા તો કેટલાય નગર, ગામ અને ટીંબા કાળાની થપાટ સાથે ધરબાઈ ગયા હશે તો અમુક અામ મળી અાવ્યા છે. લોથલના અેક ભાગમાંથી દેખાતા સુયાૅસ્તને નિહાળતા લાગે છે કે સૂયૅના અસ્ત અને ઉદય સાથે સૃષ્ટિમાં પણ સતત અા ઉદય અને અસ્ત ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરવાના ! (તસ્વીર : વિપુલ હિરાણી રુ ભાવનગર)


Advertisement