પીઠની ત્વચામાં હુક ભરાવીને લટકવામાં અા બહેનને બહુ અાનંદ અાવે છે

06 December 2018 12:09 PM
Off-beat Woman
  • પીઠની ત્વચામાં હુક ભરાવીને લટકવામાં અા બહેનને બહુ અાનંદ અાવે છે

Advertisement

કેટલાક લોકોને અતિશય પીડાદાયક અનુભવ વખતે ખૂબ અાનંદ અનુભવાતો હોય છે. કેનેડાના અોન્ટારિયોમાં અાવેલા કાકાબેકા ફોલ્સ ટાઉનમાં રહેતી કેલ્સી શેફર નામની યુવતીને પણ અાવી પીડનવૃત્તિમાં અાનંદ અનુભવવાની અાદત છે. શરૂઅાતમાં તે પોતાના શરીરને પીડા અાપવા માટે ટેટૂ ચીતરાવતી હતી. છૂંદણાં છૂંદાઈ રહ્યાં હોય અે વખતે થતી પીડાથી તેને ખૂબ જ અાનંદ અાવતો. જાેકે હમણાંથી તેને પિઅસિઁગ કરાવવાની મજા અાવી રહી છે. તેના શરીરમાં ૧૪ બોડીરુપિઅસિઁગ કરેલાં છે. પીઠ પરની ત્વચા પણ કાણાં પાડીને તેણે અેમાં મેટલના હુકસ ભરાવ્યાં છે. અા હુકમાં દોરડું ભરાવીને તે જમીનની êચે લટકે છે. ર૮ વષૅની અા યુવતીને પોતાની ચામડીમાં પાડેલાં કાણાં દ્રારા લટકતી વખતે થતી પીડામાં પણ અવણૅનીય અાનંદ અાવે છે. તેનંુ કહેવંુ છે કે પીડામાં તેને ખૂબ જ અેકસાઈટમેન્ટ અનુભવાતું હોવાથી તે અવારનવાર બોડીમાં ભરાવેલા હુકથી શરીરને જયાંરુત્યાં ટીગાડીને અાનંદ માણે છે.


Advertisement