માધુરી તેના ફેવરિટસ સાથે

05 December 2018 02:31 PM
Entertainment
  • માધુરી તેના ફેવરિટસ સાથે

Advertisement

માધુરી દીક્ષિત નેનેઅે હાલમાં જ અેક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કયોૅ હતો. અા ફોટોમાં તેની સાથે તેનો પતિ શ્રીરામ નેને, શાહરૂખ ખાન અને સંજય લીલા ભણસાલી દેખાઈ રહ્યા છે. અા ફોટો પહેલી ડિસેમ્બરના દીપિકા પાદુકોણ અને રણવીરસિંહના રીસેપ્શનનો છે. અા ફોટો શેર કરતાં માધુરીઅે લખ્યું હતું કે મારા તમામ ફેવરીટસ અેક જ ફોટોમાં...


Advertisement