ટેકનોલોજીમાં રિસચૅ માટે રૂા.પ૦ કરોડનું ફંડ ફાળવતી રાજય સરકાર

05 December 2018 02:29 PM
Ahmedabad Gujarat

અાટિૅફીશીયલ ઈન્ટેલીજન્સ, રોબોટીકસ જેવા ૧૦ ક્ષેત્રોમાં સંશોધન માટે પ૦ લાખ સુધીની સહાય

Advertisement

ગાંધીનગર તા. પ અાટિૅફીશીયલ ઈન્ટેલીજન્સ (અેઅાઈ) રોબોટીકસ અને ઈન્ટરનેટ અોફ જીિંગ્સ (અાઈઅોટી) જેવી વિકાસશીલ ટેકનોલોજીમાં રિસચૅ અને ડેવલપમેન્ટ માટે રૂા.પ૦ કરોડનું ફંડ ઉભુ કરવાનો નિણૅય ગુજરાત સરકાર દ્વારા લેવાયો છે. ગત અેપ્રિલ મહિનામાં રાજય સરકારે સાયન્સ, ટેકનોલોજી અને ઈનોવેશન પોલીસ જાહેર કરી હતી. જેમાં ૧૦ કટીંગ અેજ અને હાઈ પેલેન્સીયલ ટેકનોલોજીના ૧૦ ક્ષેત્રો અોળખી કઢાયા હતા જેમાં રિસચૅ માટે સહાયની જરૂર છે. બાયોટેકનોલોજી, પોલીપસૅ અને સ્પેશિયલ મટીરીયલ્સ, નેનો ટેકનોલોજી, અેનજીૅ સ્ટોરેજ સોલ્યુશન, વેસ્ટ ટ્રીટમેન્ટ જેવા ક્ષેત્રોનો પણ અા યાદીમાં સમાવેશ થયો હતો.રિસચૅ સપોટૅ સ્કીમ હેઠળ મહતમ ત્રણ વષૅના પ્રોજેકટ માટે રૂા.પ૦ લાખની સહાય મળી શકે છે. યોજનાનો લાભ સરકાર માટે કામ કરતા સંશો સંશોઘકો, સરકાર સંચાલિત રિસચૅ ઈન્સ્ટીકયુટીવ, રાજયરુકેન્દ્રીય યુનિવસિૅટી તથા યુજીસીરુઅેસાઈસીટીઈ માન્ય કોલેજરુઈન્સ્ટીકયુટીવ લઈ શકે છે.


Advertisement