સ્ટેચ્યુ અોફ યુનિટીના ટુકડાઅોમાં ગેપ વઘ્યો હોવાનો ફોટો સોશ્યલ મીડિયામાં થયા વાઈરલ

05 December 2018 02:17 PM
Gujarat
  • સ્ટેચ્યુ અોફ યુનિટીના ટુકડાઅોમાં ગેપ વઘ્યો હોવાનો ફોટો સોશ્યલ મીડિયામાં થયા વાઈરલ

સત્તાવાળાઅોઅે કહ્યંુ કે પ્રતિમામાં ખામી રહેવાનો કોઈ પ્રશ્ર્ન નથી, જેમ બ્રિજ પર બે જાેઈન્ટ હોય છે અને ગેપ રાખીઅે છીઅે અેમ અા પ્રતિમા પર જાેઈન્ટ છે અને અેમાં જે ગેપ હોય અે ગેપ છે

Advertisement

નમૅદા નદી પર બનલા સરદાર સરોવર ડેમ પાસે સાધુ બેટ પર બનેલી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્ર્વની સૌથી êચી પ્રત્મિા સ્ટેચ્યુ અોફ યુનિટીના જુદારુજુદા પાટૅ વચ્ચે ગેપ વઘ્યો હોવાના ફોટો સોશ્યલ મીડિયામાં વાઈરલ થયા છે અને મુલાકાતીઅોને અલટૅ રહેવા સાવધ કયાૅ છે. જાેકે સત્તાવાળાઅોઅે અા પ્રતિમામાં કોઈ ખામી ન હોવાનું જણાવ્યંું છે. અાદિવાસી સોશ્યલ અેકિટવિસ્ટ ડાર્. પ્રફુલ્લ વસાવાઅે ‘મિડરુડે’ને કહ્યું હતું કે સ્ટેચ્યુ અોફ યુનિટી જુદારુજુદા ટુકડાઅોથી બનેલું સ્ટેચ્યું છે. બે ટુકડાઅો જાેઈન્ટ કરીને અા પ્રતિમા બની છે, પરંતુ અેવું કહેવાય છે કે અા સ્ટેચ્યુનું અલાઈન્મેન્ટ ખસ્યું છે અેટલે પાટૅ વચ્ચે ગેપ વધી ગયોછે. સ્ટેચ્યુના જુદારુજુદા ટુકડાઅોનું ફિટિગ યોગ્ય રીત થવું જાેઈઅે અે થયું નથી. અેના કારણે બે ટુકડાઅો વચ્ચે ગેપ વઘ્યો છે. સ્ટેચ્યુ પર કેટલીક જગ્યાઅે બે ટુકડા વચ્ચે ગેપ પૂરવા માટે વાઈટ સિમેન્ટ લગાવી છે. ઉતાવળ કરીને ટુકડાઅો જાેઈન્ટ કયાૅ હોવાથી હવે અેક પાટૅથી બીજા પાટૅ વચ્ચે ગેપ પડી ગયો છે. બે પાટૅ વચ્ચે ગેપ વઘ્યો હોવાના ફોટો સોશ્યલ મીડિયામાં વાઈરલ થયા છે અને સ્ટેચ્યુ અોફ યુનિટીની મુલાકાતે જતા મુલાકાતીઅોને સાવધાની રાખવા સાવચેત કયાૅ છે. બીજી તરફ સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય અેકતા ટ્રસ્ટના ચીફ અેકઝકયુટિવ અોફિસર અાઈ.કે. પટેલેને કહ્યંુ હતું કે ‘પ્રતિમામાં ખામી રહેવાનો કોઈ પ્રશ્ર્ન નથી. જેમ બ્રિજ પર બે જાેઈન્ટ હોય છે અને ગેપ રાખીઅે છીઅે તેમ અા પ્રતિમા પર જાેઈન્ટ છે અને અેમાં જે ગેપ હોય અે ગેપ છે.’સ્ટેચ્યુ અોફ યુનિટી: ક્ષમતા કરતાં પાંચ ગણા વધુ પયૅટકો અાવે છે વિશ્ર્વવિખ્યાત બનેલા ગુજરાતના સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ અોફ યુનિટીની ક્ષમતા કરતાં પાંચ ગણા મુલાકાતીઅોરુપયૅટકો સત્તાવાર રેકોડૅમાં નોંધાય છે. ૧૮ર મીટર êચી પ્રતિમાની અને સ્થાનિક તંત્રની ક્ષમતા ૬૦૦૦ પયૅટકોને હેન્ડલ કરવાની છે, પરંતુ રોજ સરેરાશ ૩૦,૦૦૦ લોકો સ્ટેચ્યુ અોફ યુનિટીની મુલાકાતે જાય છે.


Advertisement