બોલીવુડની સેલિબ્રીટીઝને લગ્નનું અામંત્રણ અાપવા કપિલ શમાૅઅે જાલંધરથી મગાવી સ્પેશ્યલ સ્વીટસ

05 December 2018 02:14 PM
Entertainment
  • બોલીવુડની સેલિબ્રીટીઝને લગ્નનું અામંત્રણ અાપવા કપિલ શમાૅઅે જાલંધરથી મગાવી સ્પેશ્યલ સ્વીટસ

Advertisement

કપિલ શમાૅઅે તેના લગ્નના અામંત્રણ સાથે ખાસ જાલંધરથી સ્પેશ્યલ સ્વીટસ મગાવી હતી. કપિલ તેની ગલૅફ્રેન્ડ ગિની ચત્રથ સાથે બાર ડિસેમ્બરે લગ્ન્ કરી રહયો છે. તેણે બેલીવુડની સેલિબ્રિટીઝને અામંત્રણ મોકલવા માટે ખાસ જાલંધરથી ૬૦ વષૅ જુની મીઠાઈની દુકાનમાંથી સ્વીટસ મગાવી છે. અા મીઠાઈમાં તેમણે ડ્રાયફ્રૂટ પંજાબી પંજીરી, નટી ડિલાઈટસ, ગ્રીન ટી અને બેકડ ડિલાઈટસનો સમાવેશ કયોૅ છે. અા મીઠાઈની દુકાન કપિલની ફેવરિટ છે અને અેથી જ તેણે અામંત્રણ મોકલવા માટે અા દુકાનને પસંદ કરી છે. જાલંધરમાં લગ્ન બાદ કપિલ અમ્રિતસરમાં રિસેપ્શન અાપશે. ત્યાર બાદ તે મુંબઈમાં બોલીવુડના ફ્રેન્ડસ માટે રિસેપ્શન રાખશે.


Advertisement