પ્રિયંકા-નિકના રિસેપ્શનમાં નરેન્દ્ર મોદી બન્યા મહેમાન, નવદંપતિને અાપી શુભેચ્છા

05 December 2018 02:11 PM
Entertainment
  • પ્રિયંકા-નિકના રિસેપ્શનમાં નરેન્દ્ર મોદી બન્યા મહેમાન, નવદંપતિને અાપી શુભેચ્છા
  • પ્રિયંકા-નિકના રિસેપ્શનમાં નરેન્દ્ર મોદી બન્યા મહેમાન, નવદંપતિને અાપી શુભેચ્છા
  • પ્રિયંકા-નિકના રિસેપ્શનમાં નરેન્દ્ર મોદી બન્યા મહેમાન, નવદંપતિને અાપી શુભેચ્છા
  • પ્રિયંકા-નિકના રિસેપ્શનમાં નરેન્દ્ર મોદી બન્યા મહેમાન, નવદંપતિને અાપી શુભેચ્છા

બોલીવુડ-ગ્લેમર જગતથી લઈ રાજકારણો સુધીના તમામ સેલિબ્રીટીઝનો જમાવડો

Advertisement

સિલ્ક સાડીમાં પ્રિયંકાની માતાનો પડતો હતો વટ દિલ્હીની પ સ્ટાર તાજ પલેસ હોટલમાં રાખેલી અા પાટીૅમાં પ્રિયંકાઅે સિલ્વર રંગનો લહેંગો પહેયોૅ હતો. અા સાથે ન તેણે જવેલરીમાં હેવી નેકપીસ અને મેચિંગ ઈયરિંગ્સ તેમજ કડું પહેયુૅં હતું. વાળમાં તેણે ટ્રડિશનલ ગજરાની જગ્યાઅે સફેદ ગુલાબથી બનાવેલો ગજરો સજાવ્યો હતો. હેન્ડસમ લાગ્યો નીક પ્રિયંકાની મા મધુ ચોપરાઅે રિસેપ્શન પાટીૅ માટે યેલો સિલ્ક સાડી પર પસંદગી ઉતારી હતી. જેને તેણે બોટ નેક બ્લાઉઝ સાથે મેચ કરી હતી. તો પ્રિયંકાનો ભાઈ સફેદ કુતાૅ પાયજામા અને નહેરુ જેકેટમાં જોવા મળ્યો હતો.બ્યુટીફૂલ લાગતી હતી પ્રિયંકા રિસેપ્શન માટે નીક જોનસે બ્લેક પેન્ટ અને વેલ્વેટ લુકના જેકેટની પસંદગી કરી હતી. અા અાઉટફીટ સાથે તેણે સેમ ફેબ્રિકના શૂઝ પહેયાૅ હતા. સફેદ શટૅ સાથે તેણે બ્લેક બો ટાઈ પહેરી હતી. જેમાં તે હેન્ડસમ લાગી રહયો હતો. સુંદર લાગી સાસુ અને જેઠાણી પ્રિયંકાની સાસુ ડેનિયલ જોનસ અને અેકટ્રેસની જેઠાણી સોફી ટનૅર મેચિંગ શેડની શિમર લહેંગો પહેયોૅ હતો. અા બંને અા લુકમાં સુંદર લાગી રહયા હતા.રિસેપ્શનમાં અનેક સેલેબ્સની હાજરી નવી દિલ્હી : પ્રિયંકા ચોપડા અને નિક જોનસે મંગળવારે દિલ્હીમાં ગ્રાન્ડ રિસેપ્શન રાખ્યું હતુ. અા રિસેપ્શનમાં બોલીવુડથી લઈને રાજકારણ સુધીના તમામ સેલિબ્રિટીઝે હાજરી અાપી હતી. ન્યુલી મેરિડ કપલને અાશીવાૅદ અાપવા નરેન્દ્ર મોદી પણ પહોચ્યા હતા. તેણે નિક અને પ્રિયંકાને લગ્નની શુભેચ્છાઅો અાપી હતી.


Advertisement