બોટાદ જીલ્લા ચેસ ટુનાૅમેન્ટ યોજાઈ

05 December 2018 01:43 PM
Botad
  • બોટાદ જીલ્લા ચેસ ટુનાૅમેન્ટ યોજાઈ

Advertisement

(ઘનશ્યામ પરમાર) બોટાદ તા. પ બોટાદ ખાતે તાજેતરમાં સર તખ્તસિંહજી જાહેર ગ્રંથાલયના ઉપક્રમે ‘બોટાદ જિલ્લા ચેસ ટુનાૅમેન્ટ’નું ભવ્ય અાયોજન કરવામાં અાવેલ જેમાં કુલ ૬પ બાળકોઅે ભાગ લીધેલ. તે પૈકી બોટાદના ભૈરવાચોક વિસ્તારમાં અાવેલ સુભાષચંદ્ર બોઝ સરકારી પ્રાથમિક શાળા નં. ૧૩ માં ધોરણરુ૧ (અ) માં ભણતા નાંગર તેજસ રત્નાભાઈઅે સૌથી નાની ëમરના સ્પધૅક તરીકે ભાગ લઈ ‘સ્પેશિયલ માઈનોર’ કેટેગરીમાં પ્રથમ નંબર મેળવી શાળા પરિવારનું ગૌરવ વધાયુઁ છે.


Advertisement