ગૌતમ ક્રિકેટ છોડી રાજકારણ રમવા ગંભીર

05 December 2018 01:19 PM
Sports
  • ગૌતમ ક્રિકેટ છોડી રાજકારણ રમવા ગંભીર

ક્રિકેટના તમામ ફોમેૅટમાંથી નિવૃતિની જાહેરાત કરતા ચાહકોમાં સોંપો પડી ગયો

Advertisement

મુંબઈ તા.પ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂવૅ અેપનિંગ બેટસમેન ગૌતમ ગંભિરે ક્રિકેટના તમામ ફોમેૅટમાંથી નિવૃતિની જાહેરાત કરી છે. ગૌતમ ગંભિરે ટવીટર ઉપર વિડીયો અપલોડ કયોૅ છે અને ક્રિકેટ રમવાનો સમય પૂવાૅ થયો હોવાનું કહયું છે. બીજા તરફ ગૌતમ ગંભિર લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બનશે તેવી ચચાૅઅે થવા જોર પકડયું છે. તાજેતરમાં અરૂણ જેટલી સાથેની ગંભિરની મૂલાકાત બાદ અા ચચાૅ વધુ બની છે. અલબત ગૌતમ ગંભિરના પ્રવકતાઅે રાજકારણોમાં પ્રવેશની વાત નકારી અાગામી અાઈપીઅેલ માટે ખેલાડીઅોની નિલામીમાં ગંભીર ના મ લખાવે તેવી શકયતા વ્યકત કરી હતી. પરંતુ ગઈકાલે ગંભિર નિવૃતિની જાહેરાત કરતા મામલો પેચીદો બન્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે ગૌતમ ગંભિર ભારતે મેળવેલા બે વ્યકિતનો સાક્ષી છે. ર૦૦૭નો ટી.ર૦ વલ્ડૅકપ જીતાવવા તેનું યોગદાન બહુમૂલ્ય છે. અા ઉપરાંત અનેક સીટીઝ અને જીતાડવામાં ગૌતમની ભૂમિકા શ્રેષ્ઠ રહી છે. તેની નિવૃતિની ક્રિકેટ ચાહકોમાં સોંપો પડી ગયો છે. ૩૭ વષૅના ડાબોડી બેટસમેન ગૌતમ ગંભિર ર૦૦૪થી ર૦૧૬ સુધીમા પ૮ ટેસ્ટ રમી ચૂકયો છે. જેમાં તેણે ૪૧.૯પની અેવરેજથી ૪૧પ૪ રન બનાવ્યા છે. નવ સહિ અને બાવીસ, અધ સહિ ગૌતમે રમ્યો છે. ર૦૦૩થી ર૦૧૩ દરમિયાન ગંભિર ૧૪૭ રનો રમ્યો છે.


Advertisement