ભાજપ બેકાર યુવાનોનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરે છે : પરેશ ધાનાણીની સટાસટી

04 December 2018 05:40 PM
Gujarat

ચૂંટણી વખતે ભરતી પ્રક્રિયા રાખીને યુવાનોને ભરમાવાય છે

Advertisement

ચર્ચાસ્પદ પેપરલીક મામલે રાજકીય સકરૂપ ધારણ કર્યું છેઈ ત્યારે કોંગ્રેસ પાર્ટીના વિપક્ષી નેતા પરેશ ધણાની એ સમગ્ર કૌભાંડની તટસ્થ તપાસ અને મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીના રાજીનામાં ની માંગ કરી હતીઈ પત્રકાર પરિષદમાં આ અંગે માહિતી આપતાં પરેશ ધણાની એ જણાવ્યું હતું કે ભાજપ ના શાસન માં ચૂંટણી ઓ નજીક આવે ત્યારે યુવાનો ને નોકરી આપવા માત્ર તાયફાઓ થાય છેઈ ભૂતકાળ માં ।ઘ લાખ થી વધું લોકો નોકરી માટે લાઈન માં ઉભા રહ્યા હતાઈ મામલતદાર માટે , લાખ થી વધુ લોકો એ અરજી કરી હતીલ સ્ટાફ નર્સ માટે ક્ષ્ લાખ થી વધુ અરજી ઓ આવી હતીલ અને છેલ્લે ઠ લાખ જેટલા બેરોજગારો એ લોકરક્ષક માટે ફોર્મ ભર્યા હતાઈ એટલું જ નહીં દરેક ઉમેદવારો ને બીજા જિલ્લામાં મજબૂરી વશ જવું પડ્યું હતુંઈ ગુજરાત ના બેરોજગાર યુવાનો નો લાભ લઇ ભાજપ સરકાર યુવાનો ને નિરાશા ના ખપ્પર માં ધકેલવાનું કામ કર્યું છે આ તબકકે પરેશ ધાનાણીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આજે ગુજરાતમાં બેરોજગાર યુવાનો નો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવે છેઈ ત્યારે વર્તમાન ભાજપ ની સરકારે મોટા માથા ઓ ના ઈશારે લાખો લોકો ના ઉઘરાણા કરી લોકો ના ભાવિ સાથે ચેડાં કરવા નું હવે ખુલ્લું પડ્યું હોવાનો સૂર વ્યક્ત કર્યો હતોઈ પેપર લીક કૌભાંડ અંગે આકરી પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા લેવામાં આવતી વિવિધ પરીક્ષાઓ દરમિયાન પરિણામો જાહેર થાય તે પહેલાં આચાર સહિતા લાગુ પડ્યા પછી લોકો ને લાલચ આપીઈ ચૂંટણી પુરી થાય પછી કાયદકીય ગુંચ ઉભી કરી ભરતી મોકૂફ રખાવવાની રીત અપનાવતી ભાજપ હવે ખુલ્લી પડી ગઈ છે ત્યારે આ પરીક્ષા ના પેપર ક્યાં છપાવવાલ કોને રૂપિયા ચૂકવવાઈઈઈબધું છૂપું રાખવામાં આવે છે તેમ જણાવી હતું સરકાર અને સંગઠન પર આક્ષેપ કરતા વિપક્ષી નેતાએ સ્પષ્ટતા કરી હતી કે કમલમ અને સ્વર્ણિમ સંકુલમાં માં બેઠેલા લોકો ના ઈશારે આ કૌભાંડ થઈ રહ્યું છેઈ ભાજપ ના પાપ નો ભંડો ફૂટતા પરીક્ષા મોકૂફ કરવાની ફરજ પડી છે આ તબક્કે તેમણે એવી ચીમકી ઉચ્ચારી હતી કે ભાજપ સરકાર જો જવાબદાર લોકો સામે શિક્ષાત્મક કાર્યવાહી નહીં કરે અને મુખ્યમંત્રી રાજીનામુ નહીં આપે તો જસદણથી લઇ આવનારી તમામ ચૂંટણી માં યુવાનો નો આક્રોશ ભગવવો પડશેઈ હાર્દિક પટેલની મુલાકાત અંગે સ્પષ્ટતા કરતા વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ અને તેની ટીમ આવતીકાલે મારા નિવાસ્થાને ચર્ચા કરવા માટે આવી રહી છે ત્યારે આવતા દિવસોમાં કોંગ્રેસ દ્વારા જે નીતિ નો સ્વીકાર કરવામાં આવ્યો છે તેવા મુદ્દે વિચારઢવિમર્શ કરીશું અગાઉ પણ વિધાનસભામાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા સુધારા સાથેનું નવું બિલ ગૃહમાં રજૂ કર્યું હતું પરંતુ ભાજપ સરકારે બહુમતીના જોરે અમે મુકેલા બિલ નો અસ્વીકાર કર્યો હતોઈ


Advertisement